Never Ignore CHEST PAIN: First Aid for Heart Attack

Nil John
perm_contact_calendar 5 hours ago
visibility 901 Views
thumb_up 3 Likes
 
જયારે તમને છાતીમાં દુ:ખાવો, છાતીમાં ભીંસ લાગવી, ગભરામણ, અસામાન્ય પરસેવો થાય અને હાર્ટ એટેક જેવુ લાગે તો નીચે લખેલી દવાઓ લઇ લેવી અને તરત જ નજીકની મોટી હોસ્પિટલમાં પહોચી જવુ.  Tab. Disprin - 1, Tab. Crestor 40mg - 1, Tab. Sorbitrate 10mg or Tab. Isonorm 10mg- 1(આ ગોળી જીભ નીચે મુકવી)