ઈસપગોલ લો અને સ્વસ્થ રહો

Nil John
perm_contact_calendar 1 hour ago
visibility 381 Views
thumb_up 1 Likes
 
ઈસપગોલ કુદરતી વનસ્પતિ (Natural Fibre) છે. 
ઈસપગોલ કબજિયાત દૂર કરે છે
ઈસપગોલ મસા તથા ભગંદર જેવા રોગો માં ખુબ લાભદાયી છે. 
ઈસપગોલ શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરે છે. જેથી હૃદય રોગ અને તેને લગતા બીજા રોગોની શક્યતાઓ ઘટે છે 
ઈસપગોલ દરરોજ રાત્રે લઇ શકાય. 
૨ ચમચા પાણી સાથે, દૂધ સાથે અથવા કોઈ પણ ફ્રૂટ જ્યુસ સાથે લઇ શકાય.
ઈસપગોલ દરરોજ લેવાથી બીજા કબજિયાત ના ચૂર્ણ જેવી આદત પડતી નથી. કારણ કે તે કુદરતી રેસાયુક્ત વનસ્પતિ છે.