“ઓનલાઈન ડિજિટાઇઝ્ડ હેલ્થ રેકોર્ડ્સ” શું છે?

KonectHealth Team
perm_contact_calendar 1 hour ago
visibility 716 Views
thumb_up 0 Likes
 
ઓનલાઈન ડિજિટાઇઝ્ડ હેલ્થ રેકોર્ડ્સ
સુરક્ષિત
medical records

શીર્ષક: રોજિંદા જીવનમાં “ઓનલાઈન ડિજિટાઇઝ્ડ હેલ્થ રેકોર્ડ્સ” નાં  ફાયદા :

“ઓનલાઈન ડિજિટાઇઝ્ડ હેલ્થ રેકોર્ડ્સ” શું છે?

ઓનલાઈન ડિજિટાઇઝ્ડ હેલ્થ રેકોર્ડ્સ એટલે કે તમે તમારી તમામ આરોગ્ય માહિતી જેમ કે રોગ ના લક્ષણો , બ્લડ પ્રેશર , ડાયાબિટીસ વગેરે ના લેબ રિપોર્ટ્સ, ડૉકટરનું પ્રિસ્ક્રિપ્શન એક સુરક્ષિત પોર્ટલ પર સ્ટોર(store) કરી શકો છો.

ઓનલાઈન ડિજિટાઇઝ્ડ હેલ્થ રેકોર્ડ્સના ફાયદા શું છે?

આ રેકોર્ડ્સ ખૂબ જ સુરક્ષિતપણે સંગ્રહિત છે અને કોઈપણ સમયે ગમે ત્યાં ગમે ત્યારે એપ્લિકેશન્સ અથવા વેબસાઇટ દ્વારા તમારા મોબાઇલ અને લેપટોપ્સ પર જોઈ શકાય છે.

ઉદાહરણ તરીકે, તમે હાઈ બ્લડ પ્રેશર દર્દી છો. તમે તમારા વેકેશન દરમિયાન સફર પર છો અને તમે તમારી સાથે તમારી તબીબી ફાઇલ લઇ ગયા નથી. અને અચાનક તમારું સ્વાસ્થ્ય બગડે છે, તમે નજીકની હોસ્પિટલમાં પહોંચી ગયા છો પરંતુ તમારી પાસે ડૉકટરને બતાવવા માટે તમારી તબીબી ફાઇલ (medical records) નથી.

હવે ડિજિટલાઈઝ્ડ હેલ્થ રેકોર્ડની ભૂમિકા આવે છે. જો તમે તમારા સ્વાસ્થ્ય (health) ડેટા ઓનલાઇન હેલ્થ પોર્ટલ / મોબાઇલ એપ્લિકેશનમાં સાચવી લીધો હોય, તો તમે તેને તરત જ તે ડૉક્ટર સાથે શેર(share) કરી શકો છો અને તે ડૉક્ટર ને તમારી યોગ્ય સારવાર માં અતિશય મદદ રૂપ થઈ  શકે છે.

અથવા

તમારા સ્વાસ્થ્ય ડેટાને પોર્ટલ પર એક સ્થાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે, જયારે તમે તમારા ડૉક્ટર સાથે મુલાકાત કરો તે વખતે તમારી પાસે mobile માં જ તમારા બધા રેકોર્ડ હોય. તમારે કોઈ ફાઈલ લઈ જવાની જરૂર રહેતી નથી.

તમે તમારા સ્વાસ્થ્ય રેકોર્ડને કોઈપણ ડૉક્ટરને ઑનલાઇન શેર કરી શકો છો.

શું ભારતમાં કોઈ સુરક્ષિત ઓનલાઇન આરોગ્ય પોર્ટલ ઉપલબ્ધ છે?

હા, આમ તો ઘણા બધા આરોગ્ય પોર્ટલ online ઉપલબ્ધ છે, પરંતુ સૌથી આશાસ્પદ અને સરળ પોર્ટલમાંનું એક www.konecthealth.com છે.

KonectHealth શું છે?

KonectHealth સ્વાસ્થ્ય સભાન લોકો માટે મોબાઇલ અને વેબ આધારિત આરોગ્ય એપ્લિકેશન છે.