ગવાર ઢોકળીનું શાક

sweta thakar
perm_contact_calendar 1 day ago
visibility 154 Views
thumb_up 1 Likes
 
ગવાર ઢોકળીનું શાક

ગવાર ઢોકળીનું શાક

સામગ્રી:

૧. ૨૫૦ગ્રામ ગુવાર

2. ૧૦૦ગ્રામ બેસન નો લોટ

૩. ૫૦ગ્રમ ઘઉંનો કકરો લોટ

૪. ઢોકળી નો લોટ બાંધવા ( મરચું,હળદર,ધાણાજીરું,મીઠું,ખાંડ,લીંબુ,ચપટી હિંગ અને સોડા)

5.તેલ જરૂર પ્રમાણે

૬. અજમો

7.લસણ(અથવા)

રીત :

૧. સૌ પ્રથમ તેલ માં અજમો અને હિંગ મૂકી ગવાર નાખવા .

2.ગવાર માં જરૂર પ્રમાણે પાણી નાખવું પછી બેસન અને ધઉં ના લોટ માં બધોજ મસાલો નાખી લોટ ત્યાર કરવો.

૩. ગવાર ચડવા આવે પછી ઢોકળી હાથે થી દબાવી ને નાખવી..ગવાર ચડે એટલે બધો મસાલો નાખવો.૧૫ મિનીટ રાખવું.

૪.ગવાર નું શાક તૈયાર.