ફાળા ની ઉપમા - Healthy & Tasty

Smruti Shah
perm_contact_calendar 5 hours ago
visibility 986 Views
thumb_up 1 Likes
 
ફાળા ની ઉપમા
હેલ્થી અને ટેસ્ટી
iron rich recipe
high fibre recipe
recipe for diabetic patient
low cholesterol recipe
healthy & Tasty

ફાળા ની ઉપમા

સામગ્રી

ઘઉં ના ફાળા – ૧ કપ

ટામેટા – ૧/2 કપ (ઝીણા સમારેલા )

ડુંગળી – ૧/2 કપ (ઝીણી સમારેલી )

વટાણા – ૧/૪ કપ

ગાજર – ૧/૪ કપ (ઝીણું સમારેલું )

વઘાર માટે – ઘી , તેલ, રાઈ, તજ, લવિંગ, હિંગ

પાણી – 2 કપ

મીઠું , મરચું સ્વાદ અનુસાર


રીત :

કુકર માં ઘી , તેલ બંને મૂકી તેમાં વઘાર ની બધી સામગ્રી નાખો.

હવે તેમાં ફાળા સાંતળો.

ત્યાર બાદ બધા શાક નાખી તેને પણ સાંતળો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું , લાલ મરચું નાખો.

છેલ્લે પાણી નાખી ઉકળવા દો.

કુકર બંધ કરી 2 સીટી વાગે એટલે ગેસ બંધ કરો.

હેલ્થી અને ટેસ્ટી ફાળા ની ઉપમા રેડી છે


Nutritional Facts:

Broken wheat(ઘઉં ના ફાળા) provides calcium, folic acid, fibre, iron, and other nutrients. Switch to broken wheat and stop worrying about your waistline, for it is high in fibre! .

Note: You can add other green vegetables also.